ચિકન કટલેટ રેસીપી

સામગ્રી:
500 ગ્રામ ચિકન
½ ટીસ્પૂન મીઠું
½ ટીસ્પૂન મરી પાવડર
1 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી લસણની પેસ્ટ
1 કપ દૂધ
¼ કપ મકાઈનો લોટ
¼ કપ માખણ
2 ડુંગળી
¼ કપ ફ્રેશ ક્રીમ
3 ચીઝ ક્યુબ
1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
જરૂર મુજબ મીઠું
2 બ્રેડ ક્રમ્બ્સ તાજાધાણાના પાન
ફુદીનાના પાન
લીલા મરચા
ઇંડા / મકાઈના લોટની સ્લરી
બ્રેડ ક્રમ્બ્સ