ઘઉંની હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી

સામગ્રી:
ઘઉં - 1 કપ
બટેટા (બાફેલા) - 2
ડુંગળી - 1 (મોટી સાઈઝ)
જીરું - 1/ 2 ચમચી
લીલું મરચું - 2
કઢીના પાન - થોડા
ધાણાજીરું - થોડા
મરચા પાવડર - 1 ચમચી
ગરમ મસાલા પાવડર - 1/2 ચમચી
હળદર પાવડર - 1/ 4 ચમચી
જીરું પાવડર - 1/4 ચમચી
ધાણા પાવડર - 1/2 ટીસ્પૂન
સ્વાદ માટે મીઠું
તેલ
જરૂરિયાત મુજબ પાણી