નવરાત્રી વ્રત સ્પેશિયલ સેન્ડવીચ રેસીપી

સામગ્રી:
* સમા ચોખાનો લોટ -1 કપ [ખરીદવા માટે : https://amzn.to/3oIhC6A ]
* પાણી -2 કપ
* ઘી/રસોઈ તેલ - 1 ચમચી + 2 ચમચી
* જીરું - 1/2 ચમચી
* સમારેલા લીલા મરચા -1
* છીણેલું આદુ -1/2 ઈંચ
* કાળા મરી પાવડર -1/2 ચમચી
>* સેંધા નમક/મીઠું -સ્વાદ મુજબ
* સમારેલી કોથમીર -2 ચમચી
# 1 કપ = 250ml